NavBharat

Tag : awards

Tech

સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 5, ગેલેક્સી ઝેડ ફ્લિપ 5 પ્રી-રિઝર્વેશનની શરૂઆત ભારતમાં

Navbharat
સેમસંગ ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટ 26 જુલાઈના રોજ સિયોલમાં ભારતીય સમયાનુસાર સાંજે 4:30 વાગ્યે શરૂ થશે. તે કંપનીની વેબસાઇટ અને યુટ્યુબ ચેનલ દ્વારા લાઇવ સ્ટ્રીમ કરવામાં...
Business

લાઇઝોલના #નોમોરહાફટ્રુથ્સ અભિયાને ફીનાઇલ અંગેની ખોટી માન્યતાઓને તોડી; સોશિયલ મીડિયા પર 800 મિલિયનથી પણ વધારે વ્યૂઝ મેળવીને ખૂબ સારો પ્રતિસાદ પ્રાપ્ત કર્યો લાઇઝોલે પોતાના ઉત્પાદનો મારફતે શાળાઓ અને રસોડાના ફ્લોરની સફાઈને સુવિધાજનક બનાવવા માટે અક્ષયપાત્ર ફાઉન્ડેશન સાથે સહયોગ સાધ્યો

Navbharat
છેલ્લાં ઘણાં દાયકાથી ભારતીય વપરાશકર્તાઓનું માનવું હતું કે ફીનાઇલ ફ્લોરની સફાઈ ખૂબ જ અસરકારક રીતે કરે છે, જોકે, વિવિધ અભ્યાસો સૂચવે છે કે, સામાન્ય ફીનાઇલથી...
Business

બજાજ એલિયાન્ઝ જનરલ ઇન્સ્યોરન્સે જનરલ ઇન્સ્યોરન્સ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (GIFI) ખાતે ગીનીસ વર્લ્ડ રેકોર્ડ્સ  બનાવ્યો

Navbharat
 બજાજ એલિયાન્ઝ જનરલ ઇન્સ્યોરન્સ, ભારતના અગ્રણી ખાનગી જનરલ ઇન્સ્યોરન્સમાંથી એ ક,3જી જુલાઇ 2023 ના રોજ પુણેમાં પ્રથમવાર જનરલ ઇન્સ્યોરન્સ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (GIFI)નું આયોજન કર્યું,  જેણે વીમા પરિષદ માટે સૌથી મોટી હાજરી માટે રેકોર્ડ સિદ્ધિ નોંધાવી સત્તાવાર રીતે નવા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.  વીમા ઉદ્યોગમાં વિશ્વભરમાં ઇતિહાસ રચવામાં ફાળો આપનાર 5235 ઉપસ્થિત લોકોએ હાજરી આપી રેકોર્ડ બનાવ્યો  હતો. આ રેકોર્ડબ્રેક સિદ્ધિની જાહેરાત GIFIના મુખ્ય કાર્યક્રમમાં કરવામાં આવી હતી.   કંપનીએ અગાઉ GIFI એવોર્ડ્સની જાહેરાત કરી હતી, જ્યાં તેઓએ નોમિનેશન આમંત્રિત કર્યા હતા, જેની ગણના સમગ્ર  વીમા ઉદ્યોગમાં ટોચના ક્રમાંકિત આરોગ્ય અને સામાન્ય વીમા સલાહકારો તરીકે થાય છે. ત્યારબાદ, સલાહકારોએ GIFI  એવોર્ડ્સ માટે તેમના નામાંકન સબમિટ કર્યા જેના પરિણામે પાંચ જાહેર કરાયેલ કેટેગરીમાં 2000થી વધુ એન્ટ્રીઓનો જ બરજસ્ત પ્રતિસાદ મળ્યો. સ્વતંત્ર પ્રક્રિયા સમીક્ષક અને ન્યાયાધીશોની તૃતીયપક્ષ પેનલ દ્વારા હાથ ધરવામાં આવેલી કડ ક આકારણી પ્રક્રિયાના આધારે, કંપનીએ ભારતના જનરલ ઇન્સ્યોરન્સ ફેસ્ટિવલમાં દરેક કેટેગરી માટે વિજેતાઓ અને ર નર્સ અપની જાહેરાત કરી અને સન્માન કર્યું.   બજાજ ફિનસર્વના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સંજીવ બજાજ દ્વારા આ કાર્યક્રમને આવકારવામાં આવ્યો હતો;  અન્ય પ્રતિષ્ઠિત ઉદ્યોગ પ્રતિનિધિઓ જેમ કે ચારુ કૌશલ – સીઇઓ, એલિયાન્ઝ પાર્ટનર્સ ઇન્ડિયા; મેથ્યુ સ્ટેલ્ગિસ APA C પ્રાદેશિક નેતા – બ્રોકર અને ક્લાયન્ટ રિલેશન્સ, ઇન્ટરનેશનલ હેલ્થ; ડૉ. અરોકિયાસ્વામી વેલુમણી, Thyrocare Technologies Ltd.ના સ્થાપક, અધ્યક્ષ અને MD; ગણેશ મોહન, સીઇઓ, બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિ.; વિજેન્દ્ર કટિયાર, ક ન્ટ્રી હેડટ્રેન્ડ માઇક્રો ઇન્ડિયા એન્ડ SAARC; વિશાલ ગોંડલ-  પ્રભાવક,GOQii ખાતે સ્થાપક અને CEO; નિશા નારાયણન – COO અને ડિરેક્ટર, RED FM અને Magic FM; સ્ટીવ વોટકિન્સ...