ગાંધીનગર યુનિવર્સિટીએ રાજ્યની પ્રથમ AI બ્લોકચેન સંચાલિત સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ફોરેન્સિક્સ લેબનું ઉદ્ઘાટન કર્યું
રાષ્ટ્રીય સ્તર પર પ્રસિદ્ધ ઇન્સ્ટિટયૂટ એવી ગાંધીનગર યુનિવર્સિટીએ સોમવારે પોતાની અદ્યતન સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ફોરેન્સિક્સ લેબના ઉદ્ઘાટન સાથે એક માઈલસ્ટોન સિદ્ધિ હાસિલ કરી છે....