NavBharat
Tech

WhatsApp પર આ રીતે મેસેજને કરો શેડ્યૂલ! ઇચ્છિત સમયે પહોંચી જશે મેસેજ

WhatsApp તેના યુઝર્સ માટે નવા નવા ફીચર્સ લાવતું હોય છે. ત્યારે આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપે તાજેતરમાં મેસેજ શેડ્યૂલ કરવાની સુવિધા તેના યુઝર્સ માટે રજૂ કરી છે, જેના દ્વારા તમે તમારા પરિચિતોને ભૂલ્યા વિના હેપ્પી બર્થ ડે, હેપ્પી એનિવર્સરી, ગુડ મોર્નિંગ સહિતના વિવિધ મેસેજ મોકલી શકશો. જણાવી દઈએ કે, વોટ્સએપમાં હવે તમે મેસેજને શેડ્યૂલ કરી શકશો અને આ મેસેજ તમારા પરિચિતોને નિર્ધારિત સમયે પહોંચાડવામાં આવશે. જો તમે પણ વોટ્સએપ પર શુભકામનાઓ મોકલવાનું ભૂલી ગયા છો, તો ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપનું આ ફીચર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

એપ્સ કરશે તમને મદદ

WhatsApp પર ઓટોમેટિક મેસેજ મોકલવા માટે ઘણી થર્ડ પાર્ટી એપ્સ ઉપલબ્ધ છે. અહીં અમે તમને Do It Later, Scheduler અને Skedit થર્ડ પાર્ટી એપ્સ વિશે જણાવી રહ્યા છીએ. આ એપ્સની મદદથી તમે વોટ્સએપ પર મેસેજ શેડ્યૂલ અને મોકલી શકો છો. તમને જણાવી દઈએ કે આ થર્ડ પાર્ટી એપ્સને ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે અને કેટલાક સામાન્ય સ્ટેપ્સ ફોલો કરીને તમે WhatsApp પર મેસેજ શેડ્યૂલ કરી શકો છો.

(Disclaimer: પ્રિય વાચકો આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી અને સામગ્રીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, સામગ્રીમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવું જોઈએ. ઉપરાંત, તેના કોઈપણ ઉપયોગની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related posts

OPPOનો A79 5G મિડ- રેન્જ સેગમેન્ટમાં સ્લીક ડિઝાઈન, સહજ કામગીરી અને ટકાઉપણાનું સંમિશ્રણ

Navbharat

ChatGPT સાથેની કોલિંગ સ્માર્ટવોચ હવે ભારતમાં પણ ઉપલબ્ધ, જાણો કિંમત અને ફીચર્સ વિશે

Navbharat

OnePlus 12 ટૂંક સમયમાં થશે લોન્ચ! AMOLED સ્ક્રીન અને 64MP પેરિસ્કોપ લેન્સ જેવા મળી શકે છે ફીચર્સ!

Navbharat