NavBharat
Tech

POCOQ3’23માં ફ્લિપકાર્ટ પર #1 સ્માર્ટફોન બ્રાન્ડ તરીકે ઉભરી આવલી છે જે તેના શક્તિશાળી પોર્ટફોલિયોના શ્રેષ્ઠ પ્રદર્શનનું પ્રમાણ છે.

આ સફળતા પર ભાર મદરા રાખતા, POCO વર્ષમાં સૌથી વેચાણ ઘટનાઓમાંની એક એવી
ફ્લિપકાર્ટ બીગ બિલીયન ડે સેલ દરમિયાન પોતાના સ્માર્ટફોનસ દ્વારાટેકનોલોજીકલ ક્રાંતિને
અપનાવવા માટેની તક પણ ઓફર કરી રહી છે. આ વેચાણ 8 ઓક્ટોબરથી શરૂ થશે અને 15
ઓક્ટોબર સુધી ચાલશે. ફ્લિપકાર્ટ પ્લસના સભ્યો 7 ઓક્ટોબરની મધ્યરાત્રિથી વહેલાસર
પ્રવેશ મેળવી શકશે. ગ્રાહકો હવે ICICI, એક્સિસ અને કોટક બેન્કના ડેબિટ/ક્રેડિટ કાર્ડઝ દ્વારા
ત્વરીત ડિસ્કાઉન્ટસ મેળવી શકે છે.
POCO F5 5G
POCO F5, હાઉસ ઓફ POCO તરફની સૌપ્રથમ, અવિશ્વસનીય કિંમત માત્ર રૂ. 20,999* છે.
મજબૂત Snapdragon® 7+ Gen 2 પ્રોસેસર સાથે, તે 1.1M+નો પ્રભાવશાળી AnTuTu સ્કોર
હાંસલ કરે છે, જે અસાધારણ કામગીરી પ્રદાન કરે છે. તેનું 6.67" Xfinity Pro AMOLED
ડિસ્પ્લે, એડજસ્ટેબલ 120Hz રિફ્રેશ રેટ અને Dolby Vision®, HDR10+ અને અનુકૂલનશીલ
HDR માટે સપોર્ટ સાથે, પ્રદર્શિત ઈમેજીસ અને વિડિયોમાં ઊંડાઈ અને વાસ્તવિકતાને વધારે છે.
ટ્રિપલ કેમેરા સેટઅપ, OIS સાથે 64MP, પ્રાથમિક કેમેરાની સુવિધા આપે છે. 16MP સેલ્ફી
કેમેરાની સાથે 8MP અલ્ટ્રા-વાઇડ કેમેરા અને અને 2MP મેક્રો કેમેરા આપે છે. વધુમાં,
ડિવાઇસમાં એક વિશાળ 5000mAh બેટરી અને અવિરત ઉપયોગ માટે 67W ઝડપી ચાર્જર છે.
POCO X5 Pro 5G
પરફોર્મન્સ ને ખુલ્લુ મુકવા માટે બનાવવામાં આવેલ, POCO X5 Pro 5G સ્નેપડ્રેગન 778G
પ્રોસેસર દ્વારા સંચાલિત છે. તે Dolby Vision® અને Dolby Atmos® સપોર્ટ સાથે 6.67" Xfinity
AMOLED ડિસ્પ્લે સાથે આવે છે. POCO X5 Pro 5G એ ભારતમાં પહેલો POCO સ્માર્ટફોન
પણ છે જેમાં 108 MP પ્રાથમિક કેમેરા સેન્સર છે. ડિવાઇસની પ્રારંભિક કિંમત INR 16,499* છે.
.

POCO M6 Pro 5G
POCO M6 Pro 5G, અત્યાધુનિક 4nm ફેબ્રિકેશન પ્રક્રિયા સાથે મજબૂત Qualcomm®
Snapdragon® 4 Gen 2 પ્રોસેસર દ્વારા સંચાલિત, આ સેગમેન્ટમાં પોતાને અલગ પાડે છે. રૂ.
9,999* ની કિંમતનો આ સ્માર્ટફોન ભારતમાં સૌથી વધુ સસ્તો 5G સ્માર્ટફોન છે. તે 6.79
ઇંચના સૌથી મોટા ડિસ્પ્લેમાંના એકથી સજ્જ છે. તેનું Corning® Gorilla® Glass રક્ષણ ડિસ્પ્લે
પરના સ્ક્રેચ અને અસરનો પ્રતિકાર પ્રદાન કરે છે. પ્રાથમિક કેમેરામાં પ્રભાવશાળી 50-
મેગાપિક્સલ સેન્સર છે, જે તીક્ષ્ણ વિગતો અને સ્પષ્ટતા સાથે ઉચ્ચ-રિઝોલ્યુશન ઈમેજોને
સક્ષમ કરે છે.
POCO C55
POCO C55, એક સ્માર્ટફોન કે જે 6+128GB વેરિઅન્ટ માટે માત્ર રૂ. 7,799*ની માની ન
શકાય તેવી કિંમતે પ્રદર્શન અને સુવિધાઓને ફરીથી વ્યાખ્યાયિત કરે છે. મહત્ત્વના કહી શકાય
તેવા તેના પ્રદર્શન સાથે ડિઝાઇન કરવામાં આવેલ, POCO C55 MediaTek Helio G85
ચિપસેટ સાથે સંચાલિત છે. C-સિરીઝમાં પ્રથમ, POCO C55માં 50MP ડ્યુઅલ કેમેરા સેટઅપ
છે. તે 6.71” HD+ પેનલ, વિશાળ 5,000mAh બેટરી અને ચામડા જેવી ટેક્સચર ડિઝાઇન સાથે
આવે છે.
POCO X5 5G
POCO X5 5G એ રૂ. 12999* હેઠળનો અંતિમ સ્માર્ટફોન છે જે શક્તિશાળી Snapdragon® 695
અને FHD+ સુપર AMOLED ડિસ્પ્લે સાથે આવે છે. તે 6.67"નું મોટું ડિસ્પ્લે દર્શાવે છે જે
વપરાશકર્તાના કન્ટેન્ટ જોવાના અનુભવને લેવલ-અપ કરે છે, 48MP પ્રાથમિક કેમેરા અને
5,000mAh બેટરીને સપોર્ટ કરે છે.
POCO M5
MediaTek Helio G99 પ્રોસેસરથી સજ્જ, POCO M5 એક વિશાળ 5000 mAh બેટરી ધરાવે
છે. તે પાછળની પેનલ પર પ્રીમિયમ ચામડા જેવી સુંદરતા દર્શાવે છે અને 240Hz ટચ
સેમ્પલિંગ રેટ સાથે તરબોળ 6.58-ઇંચ 90Hz FHD+ સ્માર્ટ ડિસ્પ્લે ધરાવે છે અને તે 50MP
ટ્રિપલ કેમેરા સેટ-અપથી સજ્જ છે. ડિવાઇસની પ્રારંભિક કિંમત રૂ. 6999* છે

POCO C51
POCO C51 માત્ર રૂ. 5999* ની સસ્તી કિંમતે પ્રીમિયમ મોબાઇલ અનુભવ પ્રદાન કરીને
સ્પષ્ટીકરણોની પ્રભાવશાળી શ્રેણી પ્રદાન કરે છે. MediatekHelio G36થી સજ્જ તેમાં તરબોળ
6.52" HD+ ડિસ્પ્લે છે. સ્માર્ટફોન 7GB ટર્બો રેમ (4GB LPDDR4X + 3GB ટર્બો રેમ) ઓફર
કરે છે. તેમાં 8MP ડ્યુઅલ રીઅર કેમેરા સિસ્ટમ છે અને તે વિશાળ 5,000mAh બેટરી સાથે
ડિઝાઇન કરવામાં આવી છે.

POCO ફોન વેરિયાંટ લોન્ચ કિંમત BBD ડિસ્કાઉન્ટ BBD કિંમત

POCO F5 5G

8+256GB 29,999 9,000 20999*
12+256GB 33,999 10,000 23999*

POCO X5 Pro 5G

6+128GB 22,999 6,500 16,499*
8+256GB 24,999 7,500 17,499*

POCO M6 Po 5G

4+128GB 11,999 2,000 9,999*
6+128GB 12,999 2,000 10,999*

POCO C55

4+64 GB 9,499 2,500 6,999
6+128GB 10,999 3,200 7,799

POCO X5 5G

6+128GB 18,999 6,000 12999*
8+256GB 20,999 6,000 14,999

POCO M5

4+64 GB 12,499 5,500 6999*
6+128GB 14,499 5,500 8999*

POCO C51

4+64 GB 8,499 2500 5,999
6+128GB 8,999 1,500 7499*

*ઓફર્સ મર્યાદિત સમયગાળા માટે માન્ય છે

Related posts

ગૂગલના AI ચેટબોટ જેમિનીને લઈને અનેક અપેક્ષાઓ, પરીક્ષણો બાદ થશે લોન્ચ

Navbharat

વોટ્સએપ ટૂંક સમયમાં સ્ટેટસ નોટિફિકેશન ફીચર રજૂ કરશે

Navbharat

ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે મોટી અપડેટ, હવે WhatsAppનું આ ખાસ ફીચર એપ પર થશે ઉપલબ્ધ!

Navbharat