NavBharat
Entertainment

MTV અને Shaheen Bhatt એમટીવી ક્વેશ્ચન માર્કસ માટે એકત્ર આવે છેઃ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે વિચારધારાના રિઓરિયેન્ટેશન માટે વર્કશોપ

આ કેમ્પેઈન અને માનસિક આરોગ્યની સમસ્યાઓ સામે સંઘર્ષ કરતા
પોતાના અંગત પ્રવાસ વિશે બોલતાં Cause Ambassador Shaheen Bhatt જણાવ્યું હતું, “આજના યુવાનો
માટે મહત્ત્વપૂર્ણ પરિવર્તનકારી પહેલ MTV ક્વેશ્ચન માર્કસનો હિસ્સો બનવાનું ગૌરવજનક લાગે છે. હું હંમેશાં
માનતી આવી છું કે માર્કસ વ્યક્તિના મૂલ્યનું એકમાત્ર માપન નહીં હોઈ શકે, જેને અનુલક્ષી અમારી
કેમ્પેઈનનો વિચાર છે, માર્કસ હૈ, બેન્ચમાર્ક નહીં. આથી વધુ મહત્ત્વપૂર્ણ એ છે કે વાલીઓએ સફળતાનો
તેમના વિચારને રિઓરિયેન્ટશન કરવો જોઈએ અને આપણા યુવા મનને પોષવા માટે આરોગ્યવર્ધક
અભિગમ પૂરો પાડવો જોઈએ. તો ચાલો, આપણા બાળકો શૈક્ષણિક રીતે જ નહીં પણ ભાવનાત્મક અને
માનસિક રીતે પણ ભાર આપે તેવું વિશ્વ નિર્માણ કરીએ.”
પથદર્શક પહેલો માટે નામાંકિત MTV દ્વારા MTV ક્વેશ્ચન માર્કસ શો લાવવામાં આવી રહ્યો છે, જે Cause
Ambassador and renowned author, poet and screenwriter, Shaheen Bhatt સાથે અંતદ્રષ્ટિ આપનારો
સમાજતરફી પ્રયાસ છે. આ વાલી કેન્દ્રિત વિચારધારા રિઓરિયેન્ટેશન વર્કશોપ 4થી ઓક્ટોબરના મીઠીબાઈ
કોલેજમાં છવાઈ ગયો હતો, જ્યાં Aanchal Narang – Founder of Another Light Counselling,
Psychologist, Anureet Sethi – Co-founder, Chairperson, Trijog – Know Your Mind, General Manager
(IEC) Podar Education Network के साथ Arushi Sethi Shah – CEO, Co-Founder, Trijog – Know Your
Mind and Ankur Goel – Founding Member & COO at Drums Food. માર્કસ અને શૈક્ષણિક સિદ્ધિ
સફળતાનું એકમાત્ર મોટે ભાગે માપન છે એવા સમાજમાં MTVની નવીનતમ કેમ્પેઈન આજના યુવાનો માટે
આ પરિણામોનો નવો દાખલો બેસાડવા માટે નક્કર પગલું છે.
Aanchal Narang, Founder of Another Light Counselling, Psychologist જણાવ્યું હતું કે, "પરીક્ષાઓ મોટે
ભાગે બાળકની સફળ થવાની ક્ષમતાની કસોટી કરે છે, જે અન્યાયી માપદંડ છે. આ કેમ્પેઈન સાથે અમે
એવો અવકાશ નિર્માણ કરવાની આશા રાખીએ છીએ જ્યાં વાલીઓ મોટા ભાગના અગાઉ અપનાવ્યું નહીં
હોય તે રીતે તેમના બાળકોને શીખી અને સમજી શકે. અમારું લક્ષ્ય બાળકો પ્રત્યે સહાનુભૂતિ અને અનુકંપા
રાખીને તેમના શૈક્ષણિક જીવન થકી વાલીઓને પસાર થવામાં મદદરૂપ થવાનું છે. ''

Related posts

વિકી કૌશલની ફિલ્મ સામ બહાદુર રિલીઝના પહેલા જ દિવસે ઓનલાઈન લીક

Navbharat

રણબીર કપૂરની ‘એનિમલ’ અને વિક્કી કૌશલની ‘સેમ બહાદુર’ એક દિવસે થશે રિલીઝ! આ ક્લેશ અંગે વિક્કીએ કહ્યું- અમે એકબીજા માટે..!

Navbharat

બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ ફરી વિવાદમાં! ગંભીર આરોપો સાથે નોંધાઈ FIR

Navbharat