NavBharat
Sport

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની સત્તાવાર બેવરેજ ભાગીદાર Thums Up, હવે પછીની કેમ્પેન “થમ્સ અપ ઉઠા, ઇન્ડિયા ઇન્ડિયા મચા” રજૂ કરે છે

 ક્રિકેટ આઇકરોન રોહિત શર્મા, રવિન્દ્રા જાડેજા, જસપ્રીત બૂમરાહ અને મોહમ્મદ સિરાજને સમાવે છે
 બોલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાન “વોઇસ ઓફ બિલીફ” તરીકે

ટીવીસીની લિંક- https://www.youtube.com/watch?v=6QYzPiwKdUE

કોકા-કોલા કંપની હેઠળની આઇકોનિક ઘરેલુ બેવરેજ (પીણા)ની બ્રાન્ડ Thums Up (થમ્સ અપ) “થમ્સ અપ ઉઠા, ઇન્ડિયા ઇન્ડિયા મચા” કેમ્પેનને લોન્ચ કરીને ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સાથે પોતાના સહયોગના નવા પ્રકરણનું અનાવરણ કરતા ખુશી અનુભવે છે. આ કેમ્પેન ગર્વભેર આગામી વર્લ્ડ કપ માટેના અડગ નિર્ધાર પર ભાર મુકે છે, જે ભારતની વિજય તરફની મુસાફરીમાં વિશ્વાસ ધરાવતા ચાહકોને આગળ ધપાવવા અને ઉત્તેજન આપવા માટે આશાવાદી છે.

આ ઉલ્લાસિત પ્રકરણમાં ક્રિકેટ આઇકોન્સ જેમ કે રવિન્દ્રા જાડેજા, જસપ્રીત બૂમરાહ, મોહમ્મદ સિરાજ અને ડાયનેમિક સુકાન રોહીત શર્માને સમાવતી ફિલ્મ ‘ભારતને ટીમ ઇડિયામાં વિશ્વાસ રાખવા બનાવવું’ના વિચારની આસપાસ કેન્દ્રિત છે. કેમ્પેનનું હાર્દ વિશિષ્ટ વાર્તાનિરુપણ સુધી સીમિત છે, જેને બીજા કોઇ નહી પરંતુ બોલિવુડના કિંગ એવા શાહરુખ ખાનના ‘વોઇસ ઓફ બિલીફ’ તરીકે પ્રાણ પૂરવામાં આવ્યો છે.

તેના વૃત્તાંતો ભારતીય ક્રિકેટ ચાહકોની પ્રવર્તમાન લાગણીમાં ડૂબકી મારે છે – એવું જુસ્સાદાર હૃદય કે જે ‘શુ ભારત જીતશે?’ તેવુ ધારતા મન સાથે ‘ભારત જીતશે’ તેવી ઉત્કટતા ધરાવે છે. આ લાગણીઓના ઘોડાપૂરને Thums Upના આઇકોનિક સ્પ્લીટ કેનમાં સુંદર રીતે સમાવવામાં આવી છે, જે ડાયનેમિક ઇન્ટરપ્લે રજૂ કરતુ દેખાય છે.

કોકા કોલા ઇન્ડિયા અ સાઉથ વેસ્ટ એશિયાના માર્કેટિંગના વાઇસ પ્રેસિડન્ટ અર્નબ રોયએ ICC વર્લ્ડ કપ કેમ્પેનનના નવા પ્રકરણના લોન્ચ સમયે ટિપ્પણી કરતા જણાવ્યું હતુ કે, “Thums Upની ICC મેન્ટ ક્રિકેટ વર્લ્ડ કપ સાથેની ભાગીદારી ચાહકોને સશક્ત કરવાનો અને તેમના મંતવ્યો રજૂ કરવાનો હેતુ ધરાવે છે. કિંગ ખાન અને દેશના ક્રિકેટ આઇકોન સાથે અમારો સહયોગ ચાહકોની સામેલગીરીને વધુ ઉપર લઇ જવાની અમારી સમર્પિતતાને વધુ દ્રઢ બનાવે છે અને વર્લ્ડ કપને ઘરે લાવવા માટે ટીમ ઇન્ડિયાને અમારા અફર ટેકાને પ્રદર્શિત કરે છે. અમે આવુ ટેકનોલોજી આધારિત, નિષ્ણાતોની પેનલોના રિયલ ટાઇમ પ્રતિભાવો અને પ્રશંસાપાત્ર પ્રભાવકો કે જેઓ આપણી ટીમમાં જ રચ્યાપચ્યા રહેવા મટે હિંમત આપે છે તેમના દ્વારા કરીશું.”

ઓજિલ્વી ઇન્ડિયાના ચિફ ક્રિયેટીવ ઓફિસર સુકેશ નાયકએ કહ્યુ હતુ કે, ” વિપરિતતાઓ હંમેશા બહારની હોતી નથી; અમુક સમયે, તે આપણી પોતાની શંકા છે, જે આપણો સૌથી મોટો વિરોધી બની જાય છે. આને દૂર કરવા માટે, આપણે આપણી આંતરિક માન્યતાઓને યાદ કરવી જોઈએ. આ વર્લ્ડ કપમાં, Thums Upને SRK અવાજ આપે છે અને ‘શું ભારત આ વર્લ્ડ કપ જીતશે?’ પર આંતરિક સંઘર્ષનું પ્રતીક છે.

જેમ જેમ ICC વર્લ્ડ કપ નજીક આવે છે તેમ તેમ ખેલાડીઓની સ્થિતિસ્થાપકતાની ઉજવણી કરવા અને ચાહકો માટે અવિસ્મરણીય ક્ષણો બનાવવાની Thums Upની પ્રતિબદ્ધતા અડગ રહે છે, જે સાચા અર્થમાં તુફાની વર્લ્ડ કપ માટેનું સ્ટેજ સ્થાપિત કરે છે.”

એક સંકલિત અભિગમ સાથે, બ્રાન્ડનો ઉદ્દેશ ICC વર્લ્ડ કપ 2023 દરમિયાન દરેક સંબંધિત વાતચીત અને સીમાચિહ્નરૂપ ક્ષણોમાં ટોચ પર રહેવાનો છે.

કોકા-કોલા કંપની વિશે

ભારતમાં કોકા-કોલા એ દેશની અગ્રણી પીણા કંપનીઓમાંની એક છે, જે ગ્રાહકોને ઉચ્ચ-ગુણવત્તાવાળા અને પ્રેરણાદાયક પીણા વિકલ્પોની શ્રેણી ઓફર કરે છે. કંપની ‘જીવન માટે પીણાં’ના તેના વિઝનને અનુરૂપ ઉત્પાદનોનો વિશાળ પોર્ટફોલિયો ઓફર કરે છે જેમાં હાઇડ્રેશન, સ્પોર્ટ્સ, સ્પાર્કલિંગ, કોફી, ચા, પોષણ, જ્યુસ અને ડેરી આધારિત ઉત્પાદનોનો સમાવેશ થાય છે. ભારતમાં તેની બેવરેજ રેન્જમાં કોકા-કોલા, કોકા-કોલા ઝીરો સુગર, ડાયેટ કોક, થમ્સ અપ, થમ્સ અપ દ્વારા ચાર્જ થયેલ, ફેન્ટા, લિમ્કા, સ્પ્રાઈટ, માઝા, મિનિટ મેડ રેન્જના જ્યુસનો સમાવેશ થાય છે. કંપની લિમ્કા સ્પોર્ટ્સ, સ્માર્ટવોટર, કિનલે, દાસાની અને બોનાક્વા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર અને કિન્લી ક્લબ સોડા સહિતના હાઇડ્રેશન બેવરેજ પણ ઓફર કરે છે. પ્રીમિયમ ઉત્પાદનો શ્વેપ્સ અને સ્માર્ટવોટરની રચના કરે છે. વધુમાં, તે ચા અને કોફીની કોસ્ટા કોફી શ્રેણી ઓફર કરે છે. કંપની સતત તેના પોર્ટફોલિયોમાં તેના પીણાંમાં ખાંડ ઘટાડવાથી લઈને નવીન નવા ઉત્પાદનો બજારમાં લાવવા સુધી પરિવર્તન લાવી રહી છે.

કંપની તેની માલિકીની બોટલિંગ કામગીરી અને ફ્રેન્ચાઇઝ બોટલિંગ ભાગીદારો સાથે લગભગ 4 મિલિયન રિટેલ આઉટલેટ્સનું મજબૂત નેટવર્ક ધરાવે છે જેના દ્વારા તે સમગ્ર દેશમાં લાખો ગ્રાહકોને તાજગી આપે છે. તે વોટર રિપ્લેનીશમેન્ટ, પેકેજિંગ રિસાયક્લિંગ, ટકાઉ કૃષિ પહેલ અને તેની મૂલ્ય શૃંખલામાં કાર્બન ઉત્સર્જન ઘટાડા દ્વારા લોકોના જીવન, સમુદાયો અને ગ્રહ પર સકારાત્મક અસર કરવા માંગે છે.

અમારા બોટલિંગ ભાગીદારો સાથે મળીને, અમે 700,000 થી વધુ સિસ્ટમ સાથીઓ સાથે વિશ્વના ટોચના 10 ખાનગી નિયોક્તામાં સામેલ છીએ. વધુ માહિતી માટે કોકા કોલા જર્નીની www.coca-colacompany.com પર મુલાકાત લો, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને લિંક્ડઇન પર અમને ફોલો કરો.

Related posts

અલ્ટીમેટ ખો-ખો (સિઝન-2): ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓડિશા જગરનૉટનો દમદાર પ્રારંભ

Navbharat

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ના અધિકૃત બેવરેજ ભાગીદાર Thums Upએ Disney+ Hotstar સાથે ક્રિકેટના દિગ્ગજોને સમાવતી ‘Thums Up FanPulse’ લોન્ચ કરી

Navbharat

રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મળી ૫૭ મેડલ જીતીને દાહોદના બાળકોએ ગુજરાતનું નામ રોશન કર્યું

Navbharat