NavBharat
Sport

અમદાવાદ કેવી રીતે વર્લ્ડ કપ દરમિયાન સમર્થન આપી શકે છે

હાલમાં ચાલતી ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ખાતરીદાયક
પ્રારંભ કર્યો છે. પરંતુ આગળ હજુ પણ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે અગત્યની મેચ રમાનાર છે.
આજે અમારા પ્લેટફોર્મ પર અનેક ચાહક અનુભવને ખુલ્લો મુકવામાં મદદ મળી રહે તે માટેનું
માર્ગદર્શન શેર કરી રહ્યા છીએ જે તમને જે તેમની વિશિષ્ટ રીતે મેચ કવર કરી રહ્યા છે તેવી તમારી
લોકપ્રિય ટીમ્સ, ખેલાડીઓ, લોકો અને સર્જકોની વધુ નજીક લાવશે.
“ક્રિકેટ માટે ભારતના જુસ્સાને કોઇ સીમા નથી અને અમારા પ્લેટફોર્મ્સ પર રમત વિશે જે રીતે લોકો
પોતાની જાતે અભિવ્યક્તિ કરે છે તે તેનો પૂરાવો છે. આ સામાજિક સામેલગીરીને હવે પછીના સ્તરે લઇ
જવા માટે, ચાલુ વર્ષના ક્રિકેટ વર્લ્ડ કપ માટે અમે Facebook, Instagram, WhatsApp અને Thread પર
વિવિધ પ્રોગ્રામ્સને સક્રિય કરી રહ્યા છીએ. તેમાંના કેટલાકને ICC અને Star Sports India સાથેની
ભાગીદારી મારફતે નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ બાબત અત્યંત આનંદદાયક ચર્ચાઓમાં રૂપાંતરીત
થશે અને અમારા પ્લેટફોર્મ પર વ્યૂઅરશિપને આકર્ષશે તેવી અમને આશા છે.”–પારસ શર્મા,
MetaIndiaના કન્ટેન્ટ અને કોમ્યુનિટી પાર્ટનરશિપ્સના ડિરેક્ટર અને વડા.
2019થી Meta, ત્યાર બાદ ફેસબુકને મેચ રિકેપ્સ (પુનરાવર્તન), રમત દરમિયાનની મહત્ત્વની ક્ષણો
અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ દર્શાવવા સહિતની ICC ઇવેન્ટ માટેના ડિજીટલ કન્ટેન્ટના
અધિકાર છે. પાછલા વર્ષ સુધી આ મિશ્રણનો રીલ્સ પણ એક ભાગ હતી, કેમ કે તેની પર મેચને વધુ
મનોરંજક બનાવવા માટે વિવિધ સંગીત અને અસરો સાથે મેચના મુખ્યઅંશોને શેર કરવામાં આવ્યા
હતા. હવે નવા પ્લેટફોર્મ તરીકે Threadsને લોન્ચ કરવામાં આવ્યુ હોવાથી અને નવા ફીચર્સ જેમ કે
વ્હોટ્સએપ ચેનલ્સ અને ઇન્સ્ટાગ્રામ બ્રોડકાસ્ટ ચેનલ્સ દ્વારા ચાહકો હવે વૈવિધ્યરૂપી અને વધુ સામેલકર્તા
અનુભવ પ્રાપ્ત કરી શકે છે. 
અમારા પ્લેટફોર્મ્સ પર વર્લ્ડ કપને નેવિગેટ કરવાની માર્ગદર્શિકા: 
Threads
 વર્લ્ડ કપ વિશેની સતત વાતચીત માટે  @icc@indiancricketteamઅને @starsportsindia ને
અનુસરો અને સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રિટલ ટાઇમમાં માહિતગાર રહો. 
 ‘Ask Star’–જો વર્લ્ડ કપ વિશે જો કોઇ પ્રશ્ન હોય તો, સ્ટાર સ્પોર્ટ્સ પરના કોમેન્ટ્રેટર્સ જેમ કે
ડેલ સ્ટીન, વકાર યૂનુસ, મોહમ્મદ કૈફ, રમીઝા રાજા અને સંજય બાંગર તમને thread પર
પ્રતિભાવ આપશે. તેઓ ટીવી પર પણ કેટલાક પ્રશ્નોના જવાબ આપી શકે છે. 
 ‘Ask ICC’ –જો કોઇ ચોક્કસ વ્યક્તિઓ જેમ કે દિનેશ કાર્તિક વિશેના પ્રશ્નો હોય તો પૂછો, તમે તે
ICC દ્વારાના thread પર પણ પ્રશ્ન પૂછી શકો છો. જે તે વ્યક્તિ જેમ કે દિનેશ કાર્તિક જ કરતા
હોય તેમ thread પર ભારતની ઓસ્ટ્રેલિયા સામેની મેચ પૂર્વે જવાબ આપશે.  

વ્હોટ્સએપ
 વ્હોટ્સએપ ચેનલ્સ* –ICCStar Sports Indiaઅને Indian Cricket Team નીઅધિકૃત્ત વ્હોટ્સએપ
ચેનલ્સ દ્વારા માહિતગાર રહો. સમયસર અપડેટ્સ, મેચનો સ્કોર અને વ્હોટ્સએપ પર સીધા જ
વિશિષ્ટ કન્ટેન્ટ પ્રાપ્ત કરો.
ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક
 ખાસ કરીને કન્ટેન્ટ સર્જકોના વર્લ્ડ કપ પરના કન્ટેન્ટનું સર્જન અને અનુસરવા માટે
#CWC23,અને અન્ય હેશટેગ્સ જેમ કે #MetaSuper50 #MetaCreatorsquadIndia
#JeetegaIndiaઅને#DilJashnBoleને અનુસરો. 
 IG બ્રોડકાસ્ટ ચેનલ્સ* – જે લોકો પોતાની જાતે રમતના શ્રેષ્ઠ ચાહકો તરીકેની ગણના કરે છે
તેમને ટૂર્નામેન્ટ પરના સતત અપડેટ્સ જોવા માટે ICC , Indian Cricket Teamઅને Star Sports
India ની ચેનલ્સને અનુસરો.
 રીલ્સ પર ટ્રેન્ડીંગ ઓડીયો–વર્લ્ડ કપ વિશે જેનો અમારા પ્લેટફોર્મ પર ઉપયોગ કરવામાં આવે
છે તેવા ટોચના કેટલાક ટ્રેન્ડીંગ ઓડીયોને અનુસરો અને સર્જન કરો. તેમાંDilJashn Bole,
ChaleChalo, Lehra Do, JeetegaJeetega, અને Chak De India નો સમાવેશ થાય છે.
 AR ઇફેક્ટ્સ–કૂલ AR ઇફેક્ટસ જેમ કે Shadowbatting , India, Indian Cricket FanઅનેIndian
Cricketer, ને તમારી સ્ટોરી અને રીલ્સમાં શોધો અને સર્જન કરો જેથી ટીમ ઇન્ડિયાને સમર્થન
દર્શાવી શકાય!
Predictor Game* – આ એક મોબાઇલ ગેમ છે જે ICC’ના ફેસબુક પેજ પર ઉપલબ્ધ છે. તમે
રોજના મેચ વિજેતાઓને શેર કરી શકો છો અને આકર્ષક ઇનામો જીતવાની તક મેળવી શકો છો.
પાછલા સપ્તાહેઅમે જણાવ્યું હતુ કે અમે ટૂર્નામેન્ટને ધબકતી રાખવા માટે 500થી વધુ સર્જકો સાથે
ભાગીદારી કરીશું. આ અત્યાર સુધી રમાયેલી કોઇ પણ આઇસીસી ટૂર્નામેન્ટ માટેની સૌથી મોટી ક્રિયેટર
કેમ્પેન છે.

Related posts

અલ્ટીમેટ ખો-ખો (સિઝન-2): ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓડિશા જગરનૉટનો દમદાર પ્રારંભ

Navbharat

નીરજ ચોપરાએ ઇતિહાસ રચ્યો, વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારત માટે ગોલ્ડ જીત્યો

Navbharat

સ્ટાર સ્પોર્ટ્સે લંકા પ્રીમિયર લીગના ભારત, ઉપમહાદ્વિપ અને MENA રિઝનમાં બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ હાંસલ કર્યા

Navbharat