મૃત્યુ આંક 14 પર પહોંચ્યો 12 બાળકો અને બે શિક્ષકોના મોત .મૃત્યુ આંક હજુ પણ વધવાની સંભાવના. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા
વડોદરા પોલીસમાં બોટ સંચાલકો સામે નોંધાઈ FIR.
હર્ષ સંઘવીએ 14ના મોતની કરી પુષ્ટિ
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 14 લોકોના મોતની પુષ્ટિ કરી છે. હરણી તળાવમાં ડૂબી જવાથી 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે. હર્ષ સંઘવી પણ વડોદરા પહોંચ્યાં હતા.
મૃતકોમાં કોણ કોણ સામેલ
સકીના શેખ
મુઆવજા શેખ
આયત મન્સૂરી
અયાન મોહમ્મદ ગાંધી
રેહાન ખલીફા
વિશ્વા નિઝામ
જુહાબિયા સુબેદાર
આયેશા ખલીફા
નેન્સી માછી
હેત્વી શાહ
રોશની સૂરવે
મૃતક લેડી ટીચર
છાયા પટેલ
ફાલ્ગુની સુરતી
ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ બોટ પલટી જવાની ઘટના અંગે વિગતો આપે છે.