NavBharat
Education

ઉમેદવારો માટે સારા સમાચાર – એએમસીમાં આ સ્થાનો પર કરાશે ભરતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી પ્રક્રીયા હાથ ધરાશે. જેમાં કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં 1282 પદો પર ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત 30 જેટલી જગ્યા પર બઢતી આપીને ભરતી કરવામાં આવશે. તેમાં પણ આ આવી રહેલી ભરતીમાં વિવિધ ભરતીમાં સૌથી વધુ ફિમેલ હેલ્થ વર્કરની ભરતી કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા કખાલી પડેલા પદો પર ભરતી કરવામાં આવશે. ગાયનેકોલોજીસ્ટથી માંડીને લેબ ટેકનિસિયન તેમજ ફિમેલ હેલ્થ વર્કરથી માંડીને આસિસ્ટન્ટ મેનેજર સહીતી વિવિધ બરતી પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. વિવિધ વિભાગોની મળીને 1282 ભરતી પ્રક્રીયા માટે યુવાનોમાં ઉત્સાહ ફરી એકવાર જોવા મળશે. તેમાં પણ આરોગ્ય અને એન્જિનિયરીંગ વિભાગમાં આ ભરતી પ્રક્રીયા હાથ ધરવામાં આવશે.

ખાસ કરીને અગાઉ કોર્પોરેશનમાં ભરતી પ્રક્રીયા થઈ હતી પરંતુ હજૂ પણ કેટલાક પદો પર જગ્યાઓ ખાલી છે ત્યારે આ ભરતી પ્રક્રીયા હાથ ધરાશે.

આ સ્થનો પર ભરતી કરવામાં આવશે

ગાયનેકોલોજીસ્ટ
લેબ ટેકનિસિયન
ફાર્માસિસ્ટ
હેલ્થ વર્કર
જૂનિયર ક્લાર્ક
આસિસ્ટન્ટ મેનેજર
સેનેટરી સબ ઈન્સ્પેક્ટર
ફિમેલ હેલ્થ વર્કર
પિડીયાટ્રીસિયન

Related posts

ગાંધીનગર યુનિવર્સિટીએ રાજ્યની પ્રથમ AI બ્લોકચેન સંચાલિત સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ફોરેન્સિક્સ લેબનું ઉદ્ઘાટન કર્યું

Navbharat

Byjus બેંગલુરુમાં તેની સૌથી મોટી ઓફિસ જગ્યા ખાલી કરવાનું શરૂ કરે છે

Navbharat

CUGના પાંચમા દીક્ષાંત સમારોહમાં 332 વિદ્યાર્થીઓને પદવીઓ મળશે

Navbharat