NavBharat
Politics/National

બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, ભારે વરસાદ થઈ શકે છે

બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન બની રહ્યું છે, તેની અસરને કારણે આ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. આગામી બે દિવસમાં ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના વ્યક્તચ કરવામાં આવી રહી છે.

હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે આ ચક્રવાતી તોફાન પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને 2-3 ડિસેમ્બર સુધીમાં તે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. કેમ કે, બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર બની રહ્યો છે, જે આગામી બે દિવસમાં પરિવર્તિત થવાની સંભાવના છે.

આ વિસ્તારોમાં સર્જાઈ શકે છે તોફાન
હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે આ ચક્રવાતી તોફાન પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને 2-3 ડિસેમ્બર સુધીમાં તે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. ઓડિશામાં ચક્રવાતી તોફાનની કોઈ અસર નહીં થાય. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાનની અસરને કારણે ઓડિશામાં ઘણી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ અને વીજળી પડી શકે છે. જેમાં મલકાનગીરી, કોરાપુટ, નબરંગપુર, રાયગઢ, કાલાહાંડી, કંધમાલ વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે. હવામાન વિભાગનું કહેવું છે કે આંધ્રપ્રદેશના તટીય વિસ્તારોમાં અને રાયલસીમા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે.

Related posts

ભારત Vs કેનેડા

Navbharat

મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 અંતર્ગત તા.26 નવેમ્બરના રોજ યોજાશે ખાસ ઝુંબેશ દિવસ

Navbharat

39 પાર્ટીની બેઠકમાં પીએમ મોદીએ ઓપ્ન પર કર્યો હુમલો, કહ્યું- દેશને એનડીએ પર ભરોસો

Navbharat