NavBharat
Business

બીએસઈ અને એનએસઈ ડિઝાસ્ટર રિકવરી સાઇટનું પરીક્ષણ કરવા માટે 20 જાન્યુઆરી, 2024, શનિવારે 9.15 કલાકથી વિશેષ લાઇવ ટ્રેડિંગ સેશન હાથ ધરશે

શનિવારે (તા. 20) બજાર બે ક્ષત્ર માં ચાલુ રહેશે.
1. 9.30 to 10.30
2. 11.30 to 12.30
સવારે 9.30 એ બજાર ચાલુ થશે 10:30 એ બજાર બંધ થઈ જશે. ફરી 11:30 બજાર ચાલુ થશે અને 12:30 બંધ થઈ જશે.

સ્પેશિયલ ટ્રેડિંગનું કારણ શું?

Security Exchange Board of India (SEBI) ના નવા નિર્દેશ પ્રમાણે NSE તથા BSE બંને એક્સચેન્જને પોતાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાઇટને હવે વધુ સિક્યુરિટી સાથે કંટ્રોલ કરવાની રહેશે એ હેતુ શનિવારે આ સ્પેશિયલ ટ્રેડિંગ નું આયોજન કરવામાં આવેલ છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાઈટ એટલે શું ?

બજારમાં જ્યારે એકદમ તેજી અથવા તો એકદમ મંદી આવે ત્યારે શેર ઉપર સર્કિટ ફીલ્ટર લાગેલા હોય. એટલે કે અમુક લિમિટ સુધી ભાવ વધી અથવા ઘટી જાય પછી એ શેર મા બાયર અથવા સેલર સર્કિટ લાગી જાય છે..ફ્યુચર એન્ડ ઓપ્શનમાં આવી કોઈ લિમિટ નથી હોતી કોઈપણ શેર સેમ ડે માં ગમે એટલો વધી શકે છે ગમે એટલો ઘટી શકે છે પરંતુ ભવિષ્યમાં ફ્યુચર એન્ડ ઓપ્શન મા રહેલા શેરને પણ એક લિમિટેડ સર્કિટ ફિલ્ટરમાં નાખવા માટે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાઇટ રન કરવામાં છે એટલે હવે કોઈ પણ શેર સેમ ડેમાં અનલિમિટેડ વધી શકશે કે ના અનલિમિટેડ ઘટી શકશે જેના ભાગરૂપે આ ટ્રાયલ રન કરવામાં આવે છે અને ભવિષ્યમાં દરેક તેજી અથવા દરેક મંદીને સેબી એક્શન દ્વારા કંટ્રોલ કરી શકશે.

સ્પેશિયલ ટ્રેડિંગ મા શું ઘ્યાન રાખવું ?

શુકવાર (તા.19) ના લીધેલા શેર શનિવાર (તા.20) ના વેચવા નહિ અને શનિવાર (તા.20) ના લીધેલા શેર સોમવાર (તા. 22) ના વેચવા નહિ. FO ટ્રેડિંગ મા કોઈ નિયમ લાગુ નહિ પડે.

Related posts

સહભાગી જી20ના વડાઓના જીવનસાથીઓએ આજે પુસામાં આઈએઆરઆઈ પરિસરમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા આયોજિત વિશેષ કૃષિ પ્રદર્શનની મુલાકાત લીધી

Navbharat

સર્વિ સના ઉના નવા સંશોસં શોધન મુજમુ બ, ભા રતની સ્કિ લની ખો ટને દૂર કરવા મા ટે AI અને ઓટો મેશમે નમાં 16.2 મિ લિ યન કા મદા રો ને અપગ્રેડ અને પુનઃપુ નઃકુશળ બના વવા ની જરૂર છે

Navbharat

પ્લાઝા વાયર્સ 56% પ્રીમિયમ પર સૂચિ શેર કરે છે.

Navbharat