NavBharat
Gujarat

સ્વચ્છતા હી સેવા અભિયાન

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ દેશવાસીઓને ગાંધી જયંતિ ના પૂર્વ દિવસે સામૂહિક શ્રમદાન થી સ્વચ્છતા હી સેવા અભિયાન ના આપેલા આહવાનને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સમગ્ર ગુજરાતે ઝીલી લઈને એક તારીખ એક કલાક એક સાથ ના સૂત્રને સ્વચ્છતા સફાઈ દ્વારા સાકાર કર્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ શ્રમદાન માં ઘાટલોડિયા વિસ્તારમાં લક્ષ્મણગઢનો ટેકરો, સાંઈબાબા મંદિર ચાર રસ્તા ખાતે સહભાગી થયા હતા.
તેમણે રાજ્યમાં આ અભિયાન માં સૌ નાગરિકોને જોડાઈ સ્વચ્છતા ત્યાં પ્રભુતા મંત્ર સાર્થક કરવા અનુરોધ કર્યો હતો.

Related posts

ગઇ કાલ રાત્રે ઇસ્કોન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા દિવંગતોના પરિવારજનોની આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ એ અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઇ સંવેદના વ્યક્ત કરી

Navbharat

વિશ્વ સંસ્કૃત દિવસ વિશેષ ‘અષ્ટાધ્યાયી’થી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તરફ…

Navbharat

ગુજરાતમાં છેલ્લા 4 વર્ષોમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં 2425% નો ઉછાળો

Navbharat