NavBharat
Sport

સૌરવ ગાંગુલીએ વનડે વર્લ્ડ કપ 2023 માટે તેના સેમિ-ફાઇનલિસ્ટની પસંદગી કરી

સૌરવ ગાંગુલીનું માનવું છે કે, આગામી 5 ઓક્ટોબરથી શરુ થનારા વન-ડે વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ક્વોલિફાય થવા માટે ભારતની સાથે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ ફેવરિટ છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે કોઈ પણ વ્યક્તિ ન્યુઝીલેન્ડને ક્યારેય સમીકરણની બહાર ગણી શકે નહીં અને એવી પણ આશા રાખે છે કે પાકિસ્તાન આગામી રાઉન્ડમાં પ્રવેશ કરશે જેથી ચાહકો ભારત વિરુદ્ધ પાકિસ્તાન ક્લાસિક થ્રિલરનો આનંદ માણી શકે.

ઉલ્લેખનીય છે કે, જો સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થવાનો હોય તો ત્યારબાદ આ મેચ સૌરવના હોમ સિટી કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે. આમ, તે આઇકોનિક ઇડન ગાર્ડન્સ ખાતે ભારત વિરુદ્ધ પાકિસ્તાન ની ટક્કરની સંભવિત તક વિશે ઉત્સાહિત રહે છે.

Related posts

ICC વર્લ્ડ કપ-2023ની ફાઇનલમાં ભારતીય ટીમની હાર બાદ આ ધારાસભ્યની દીકરી હિબકે ચડી, વીડિયો થયો વાયરલ

Navbharat

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઐતિહાસિક પ્રદર્શન માટે મુકવામાં આવી

Navbharat

ભારત vs ઈંગ્લેન્ડ

Navbharat