NavBharat
Business

સેબીના સ્કોર્સ પ્લેટફોર્મે જૂનમાં 3,079 ફરિયાદોનો નિકાલ કર્યો

જૂન મહિનામાં સેબીના સ્કોર્સ પ્લેટફોર્મ દ્વારા કંપનીઓ અને માર્કેટ ઇન્ટરમિડિયરીઓ સામેની કુલ 3,079 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ના સ્કોર્સ પ્લેટફોર્મ દ્વારા જૂન મહિનામાં કંપનીઓ અને માર્કેટ ઇન્ટરમિડિયરીઝ સામેની કુલ 3,079 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.

માર્કેટ રેગ્યુલેટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ જૂનની શરૂઆતમાં 3,141 ફરિયાદો પેન્ડિંગ હતી અને 3,967 નવી ફરિયાદો મળી હતી.માહિતી અનુસાર, ફરિયાદ માટેનો સરેરાશ રિઝોલ્યુશન સમય 31 દિવસનો હતો. એક અલગ જાહેર નોટિસમાં, માર્કેટ વોચડોગએ આઠ કંપનીઓનો ઉલ્લેખ કર્યો છે, જેમની સામે જૂન 2023 સુધીમાં સ્કોર્સ પર ત્રણ મહિનાથી વધુ સમયથી ફરિયાદો પેન્ડિંગ છે.

Related posts

EKI એનર્જી સર્વિસિસ લિમિટેડે Q1FY24 અને Q4FY23ના નાણાકીય પરિણામો જાહેર કર્યા

Navbharat

આરબીઆઈએ યુનાઇટેડ ઇન્ડિયા કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું

Navbharat

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના શેરોએ નોંધપાત્ર શરૂઆત કરી છે

Navbharat