NavBharat
Education

શ્રી અંજાર નગર શિક્ષણ સમિતિ

શ્રી અંજાર નગર શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી અંજાર નગર પ્રાથમિક શાળા નંબર 17 દ્વારા તારીખ 15 /12/ 2023 થી 23/ 12/ 2023 કુલ 09 દિવસના સામાન્ય ફી 2500 માં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરેલ

જેમાં બાળકોને જયપુર ના ફરવા જેવા સ્થળો આમેર કિલ્લો, જંતર મંતર, હવા મહેલ વગેરે નિહાળેલા

ત્યારબાદ બાળકોને અમૃતસર મા ફરવાના સ્થળો જેવા કે ગોલ્ડન ટેમ્પલ, મહારાજા રણજીતસિંહ સ્ટેચ્યુ, જલિયાવાલા બાગ, વાઘા બોર્ડર જેવા સ્થળો નિહાળેલા

ત્યાર બાદ બાળકોને દિલ્હીમાં લોટસ ટેમ્પલ, લાલ કિલ્લો ,અક્ષરધામ મંદિર, રાજઘાટ, કુતુબમિનાર, ઇન્દિરા મ્યુઝિયમ, સંસદ ભવન ,રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લીધેલ

આ શૈક્ષણિક પ્રવાસમાં સામાન્ય એવી ₹2,500 રૂપિયા જ લીધેલી જે એક સરકારી શાળા ના સામાન્ય વર્ગના બાળકો અભ્યાસ કરે છે તો તેઓને જીવનમાં ઉપયોગી તેમજ શૈક્ષણિક બાબતને લગતી ઘણી બધી માહિતીઓ જાણવા મળેલી સાથે સાથે દિલ્હીમાં તેઓને મેટ્રો ટ્રેન ની પણ સવારી કરાવેલી

શૈક્ષણિક પ્રવાસ પૂર્ણ થતા બાળકોના વાલીઓએ શિક્ષકોનું ભવ્યથી અતિભવ્ય સ્વાગત કર્યું

Related posts

ઇન્ટરવ્યૂ ક્રેક કેવી રીતે કરવો….

Navbharat

SEED પરીક્ષાની તારીખમાં થયો સુધારો, હવે આ દિવસે લેવાશે પરીક્ષા, જાણો નવી તારીખ, ફી અને યોગ્યતા વિશે

Navbharat

લોકસભાની આગામી ચૂંટણી પૂર્વે મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવીઃ 6.89 લાખ મતદારોનો ઉમેરો થયો

Navbharat