NavBharat
Tech

શાઓમી ઇન્ડિયા, એમેઝોન અદ્યતન ફાયર ટીવી બિલ્ટ-ઇન અને રેડમી સ્માર્ટ ફાયર ટીવી 4K 108cm સાથે 4K જોવાનો અનુભવ લાવવા હાથ મિલાવે છે

દેશની અત્યંત પ્રિય સ્માર્ટફોન X AIoTબ્રાન્ડએ અદ્યતન રેડમી સ્માર્ટ ફાયર ટીવી 4K વેરિયાંટ આજે લોન્ચ
કર્યુ છે. 4K જોવાના અનુભવને સ્થાપિત કરવા માટે ડિઝાઇન કરાયેલ, રેડમી નું ફાયર ટીવી બિલ્ટ-ઇન સાથે અદ્યતન સ્માર્ટ
ટીવી 108cmમાં ઉપલબ્ધ છે અને શાઓમી ઇન્ડિયાની ટેકનોલોજીકલ શક્તિને એકસાથે બહાર લાવે છે અને એમેઝોનના ફાયર
ટીવીનો અંતરાયમુક્ત સ્ટ્રીમીંગ અનુભવ પૂરો પાડે છે. ગ્રાહકો ફાયર ટીવીના એવા કન્ટેન્ટ ફરોવર્ડ અનુભવને માણી શકે છે જેમાં
સેટટોપ બોક્સમાંની લાઇવ ટીવી ચેનલ્સ અને ઓવર-ધ-ટોપ (ઓટીટી) એપ્સમાંના કન્ટેન્ટનું હોમ સ્ક્રીન પર સંકલન કરે છે અને
એલેક્સા સાથે Redmi વોઇસ રિમોટ સાથે સરળતાથી નિયંત્રિત કરે છે.
એમેઝોન ઇન્ડિયાના વાયરલેસ એન્ડ હોમ એન્ટરટેઇનમેન્ટના ડિરેક્ટર રણજીત બાસુએ જણાવ્યું હતુ કે, “એમેઝોન ખાતે અમે
ઝડપી અને સુરક્ષિત ડિલીવરીની સુગમતા સાથે સુંદર મૂલ્ય પર ટેલિવીઝન્સના વિશાળ પોર્ટપોલિયો પૂરા પાડવા પર ભારે ધ્યાન
કેન્દ્રિત કર્યુ છે. નવું Redmi સ્માર્ટ ફાયર ટીવી Amazon.inમાં એક નોંધપાત્ર ઉમેરણ છે કારણ કે તે ગ્રાહકોને DTHથી OTT
કન્ટેન્ટમાં સરળતાથી જવાની સરળતા આપે છે, જે તેમને મોટી સંખ્યામાં મનોરંજનના વિકલ્પો આપે છે. Xiaomi ટેલિવીઝન્સ
પણ અમારા ગ્રાહકોમાં પ્રિય છે અને ફાયર ટીવીના સંકલન સાથે અમને ખાતરી છે કે આ પ્રોડક્ટ 4Kમાં અપગ્રેડ્ઝ માટે પસંદગીનું
ટીવી બની રહેશે.”
એમેઝોન ડિવાઇસ ઇન્ડિયાના ડિરેક્ટર અને કંટ્રી મેનેજર પરાગ ગુપ્તાએ ઉમેર્યુ હતુ કે,“Redmi સ્માર્ટ ફાયર ટીવી 81cmને
ગ્રાહકો પાસેથી અભતપૂર્વ પ્રતિભાવ પ્રાપ્ત થયો છે અને Amazon.in પર ફક્ત થોડા જ દિવસોમાં શ્રેષ્ઠ વેચાણ ધરાવતુ બન્યુ છે.
અમને ગ્રાહકો માટે કરોડો મુવીઓ, ઓરિજનલ્સ અને ટીવી શો થિયેટર જેવ અનુભવ મેળવતા 4K અલ્ટ્રા-HD અને એટ હોમ
સરાઉન્ડ સાઉન્ડમાં માણવા માટે નવું 108cm વેરિયાંટ રજૂ કરતા ખુશી અનુભવીએ છીએ. ફાયર ટીવી કન્ટેન્ટ-ફોરવર્ડ અનુભવ,
અંતરાયમુક્ત પર્ફોમન્સ, એલેક્સા મારફતે સનાતન વોઇસ સર્ચ જેવા નવીન સ્માર્ટ કનેક્ટેડ ફીચર્સ અને વધુ ટીવી જોવાના
અનુભવને આ ક્રિકેટ અને તહેવારની સિઝનમાં ઉન્નત બનાવશે. હું ગ્રાહકોના પ્રતિભાવની પ્રતીક્ષા કરી રહ્યો છુ.”
એચડીઆર 10 અને HLG સપોર્ટ સાથે 4K અલ્ટ્રા હાઇ ડેફિનેશનધરાવતુ, રેડમી સ્માર્ટ ફાયર ટીવી 4K 108cmડોલ્બી
ઓડીયો™અને24W સ્પીકર સાથે DTS-Virtual:Xand DTS-HD® ટેકનોલોજી પણ ધરાવતુ હોવાથી તરબોળ અને સિનેમા
જેવો જોવાનો અનુભવ અને ઓડીયો અનુભવ ઉપભોક્તાઓને તેમના ઘરે પૂરો પાડે છે. ત્કૃષ્ટ મેટલ બેઝલ વિનાની ડિઝાઇન
સાથે સંતુલત કલાત્મકતા વધુ એકંદરે ફુલ સ્ક્રીન અનુભવમાં વધારો કરે છે.

Related posts

એન્ડ્રોઇડ યુઝર્સથી સાવધાન રહો, આ ફેક એપ તમારા પર્સનલ વોટ્સએપ અને અન્ય એપ્સનો ડેટા ચોરી રહી છે

Navbharat

માઈક્રોસોફ્ટ ઈન્ડિયાના પ્રમુખ અનંત મહેશ્વરીએ રાજીનામું આપ્યું

Navbharat

સેમસંગ BKC લાઇફસ્ટાઇલ એક્સપિરીયન્સ સ્ટોર મુંબઇમાં જિયો વર્લ્ડ પ્લાઝામાં ખુલ્યો; જે AI સક્ષમ કનેક્ટેડ ડિવાઇસ એકપિરીયન્સનું નિદર્શન કરે છે

Navbharat