NavBharat
Gujarat

રાજસ્થાન માં જયપુર નેશનલ હાઇવે પર પ્રવાસી બસને અકસ્માત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજસ્થાન માં જયપુર નેશનલ હાઇવે પર ભાવનગરની ખાનગી પ્રવાસી બસને નડેલા ગંભીર માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા વ્યક્તિઓ પ્રત્યે સહાનભૂતિ વ્યક્ત કરી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ મૃતકો ના પરિવારજનો પ્રત્યે પણ પોતાની સંવેદના વ્યક્ત કરી દિલસોજી પાઠવી છે.
આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત લોકો પણ જલ્દી સાજા થાય તે માટે પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાર્થના કરી છે

Related posts

વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં ૧૩૬૦ કરોડ રૂપિયાના રોકાણો માટે ૬ MoU થયાં

Navbharat

રાજ્યભરની ‘આદર્શ નિવાસી શાળાઓ’માં ચાલુ વર્ષે ધોરણ ૯ થી ૧૨માં કુલ ૯,૮૨૧ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો -આદિજાતિ વિકાસ નિયામક શ્રી સુપ્રિતસિંહ ગુલાટી

Navbharat

ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવું મોડલ વિશ્વમાં વિકસાવવાની જરૂર છે : શ્રી અજય બંગા પ્રેસિડેન્ટ વર્લ્ડ બેંક

Navbharat