મેઘાલયના મુખ્યમંત્રી શ્રી કે સંગમા, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શ્રી થોમસ એ. સંગમા અને મેઘાલય સરકારના મંત્રીઓએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
“મેઘાલયના મુખ્યમંત્રી, શ્રી @SangmaConrad, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શ્રી થોમસ એ. સંગમા અને મેઘાલય સરકારના મંત્રીઓ પ્રધાનમંત્રી @narendramodiને મળ્યા.”
CM of Meghalaya, Shri @SangmaConrad, Speaker of the state Legislative Assembly, Shri Thomas A. Sangma and ministers of the Meghalaya Government met Prime Minister @narendramodi. pic.twitter.com/SRL5IpgNOk
— PMO India (@PMOIndia) August 8, 2023