મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આરબ રિપબ્લિક ઓફ ઈજીપ્ત ના ફાઇનાન્સ મિનિસ્ટર ડો.મોહમદ મૈત અને પ્રિતીનિધી મંડળે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત યોજી હતી.
તેઓ G20 અંતર્ગત નાણાં મંત્રીઓ અને કેન્દ્રીય બેન્કો ના ગવર્નરો ની ત્રીજી બેઠક માં સહભાગી થવા ગુજરાત આવેલા છે.