NavBharat
Entertainment

બાર્બી VS ઓપેનહેઇમર

બે સંપૂર્ણપણે અલગ શૈલીની ફિલ્મો બોક્સ ઓફિસ પર એકબીજા સામે ટકરાઈ રહી છે. જ્યારે ‘બાર્બી’નું નિર્દેશન ગ્રેટા ગેરવિગ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે ક્રિસ્ટોફર નોલાને ‘ઓપેનહેઇમર’નું દિગ્દર્શન કર્યું છે.

ઓપનહેમર તેની રિલીઝના ચાર દિવસમાં ભારતમાં રૂ. 60 કરોડના આંકની નજીક પહોંચી રહ્યું છે

માર્ગોટ રોબીની બાર્બીએ રિલીઝના ચોથા દિવસે રૂ. 20 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

Related posts

બિગ બોસ ઓટીટી 2

Navbharat

હોલીવુડ અભિનેતા અને નિર્માતા માઈકલ ડગ્લાસ પ્રતિષ્ઠિત સત્યજીત રે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મેળવવા માટે ભારતના 54મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં હાજરી આપશે

Navbharat

ઝી ટીવીના કુમકુમ ભાગ્યમાં પુલકિત બાંગિયાનું સ્થાન પ્રસિદ્ધ અભિનેતા નવીન શર્મા જોવા મળશે

Navbharat