NavBharat
Politics/National

પૂર્વ સીએમ વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજ્યની ચૂંટણી નહીં લડે

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બુધવારે રાત્રે જાહેરાત કરી હતી કે તેઓ આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી નહીં લડે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બર, 2022ના રોજ યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર, 2022ના રોજ થશે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર, 2022ના રોજ થશે.

Related posts

વિશ્વ બેંકના લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ રિપોર્ટ 2023માં ભારત 139 દેશોમાંથી 38મા ક્રમે, ભારતનો ક્રમ વર્ષ 2014માં 54 હતો તેની સરખામણીએ 16 ક્રમ સુધર્યો

Navbharat

રાષ્ટ્રપતિ મુર્મુએ કાયદાના વિદ્યાર્થીઓને બિનસેવાહીત, વંચિતોની સેવા કરવા વિનંતી કરી

Navbharat

અલવરમાં સીએમ યોગીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- તેમણે રામનવમીની શોભાયાત્રા પર પ્રતિબંધ મૂક્યો..!

Navbharat