NavBharat
Politics/National

પીએમ મોદીએ અમેરિકાનો આભાર વ્યક્ત કર્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ૧૦૦ થી વધુ કિંમતી ભારતીય કલાકૃતિઓ પરત કરવા બદલ યુનાઇટેડ સ્ટેટ્સનો આભાર વ્યક્ત કર્યો હતો જે મહાન સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. સોમવારે અમેરિકાએ ન્યૂયોર્કમાં ઇન્ડિયા કોન્સ્યુલેટમાં 105 તસ્કરી કરાયેલી પ્રાચીન વસ્તુઓ ભારતને સોંપી હતી. આ કલાકૃતિઓ અત્યંત મહત્વ ધરાવે છે, જે ઈ.સ. પૂર્વે બીજી-ત્રીજી સદીથી ઈ.સ. પૂર્વે 18મી-19મી સદી સુધી ભારતીય સંસ્કૃતિની વિવિધ શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે.

Related posts

સિંગાપોરના વેપાર, ઉદ્યોગકારોને વાઇબ્રન્ટ સમિટ 2024માં જોડાવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિમંત્રણ

Navbharat

ભારત Vs કેનેડા

Navbharat

‘અડધી નહીં પૂરી રકમ ચૂકવવી પડશે’; સુપ્રીમ કોર્ટે ફરી એકવાર કેજરીવાલ સરકારને લગાવી ફટકારી! જાણો શું છે મામલો?

Navbharat