NavBharat
Gujarat

ચંદ્રયાન ૩

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ભારત ની અવકાશ સંશોધન ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરતા ચંદ્રયાન ૩ ના ઇસરો દ્વારા આજે શ્રી હરિકોટા થી કરવામાં આવેલા સફળ લોન્ચિંગ નું જીવંત પ્રસારણ ગાંધીનગર મુખ્ય મંત્રી કાર્યાલય માંથી નિહાળ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના નેતૃત્વમાં ભારત સતત જે વિશ્વ સિદ્ધિઓ મેળવી રહ્યું છે તેમાં આ ચંદ્રયાન ૩ લોન્ચિંગ વધુ એક સીમાચિન્હ બન્યું છે તે માટે તેમણે આનંદ વ્યકત કરી ચંદ્રયાન લોન્ચિંગ સાથે જોડાયેલા સૌને અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

જી 20 મુખ્ય વિજ્ઞાન સલાહકારોની બીજી પરિષદ 27 ઓગષ્ટ થી 29 ઓગષ્ટ)

Navbharat

વરુણ ધવન એ EatFitના સહયોગથી પોતાની સૌપ્રથમ રેસ્ટોરન્ટ Dil Se EatFit અમદાવાદમાં ખોલી

Navbharat

રાજસ્થાનના ઉદયપુરમાં 13 વર્ષ પહેલા ગુન્હો આચરી નાસતો ફરતો આરોપી મોડાસાથી ઝડપાયો

Navbharat