NavBharat
Gujarat

અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઇવે પર થયેલ માર્ગ અકસ્માતમા ઇજા પામેલ લોકોની આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ મુલાકાત લીધી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળના ઇજાગ્રસ્તોની આરોગ્ય મંત્રીશ્રી એ સ્વાસ્થ પૃચ્છા કરી
…….
રાજ્ય સરકારની સંવેદના તમામ પીડિતોની સાથે છે –
આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ
…….
હોસ્પિટલ તંત્રને જરુરી તમામ સારવાર અને સેવા સત્વરે પુરી પાડવા તાકીદ કરી
……..
આ માર્ગ અકસ્માતમાં દેવલોક પામેલ તમામ દિવંગત આત્માઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
……….
દિવંગતોના પરિવારજનોને આ દુ:ખદ ક્ષણ અને આઘાત સહન કરવાની શક્તિ અર્પે તે માટે પ્રાર્થના કરતા મંત્રી શ્રી

Related posts

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનની લોકભાગીદારીથી નિર્મિત ‘ યુએન વૉટર કોન્ફરન્સ તળાવ’નું લોકાર્પણ કર્યું

Navbharat

૨૪ ઓગસ્ટ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ: ‘જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત’

Navbharat

સેમિકોનઇન્ડિયા ૨૦૨૩: દ્વિતીય દિવસ: પ્રથમ સત્ર

Navbharat